પ્રેરણા પરિમલ
મુલાકાત દરમ્યાન ...
તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
મુલાકાત દરમ્યાન એક હરિભક્ત પોતાનાં ચશ્માં બતાવીને પ્રમુખસ્વામી મહારાજને કહે, 'બાપા! નંબર બદલાયા હશે કે કેમ? પણ અવગુણ દેખાય છે!'
'એને બદલે ભગવાનનાં મહિમાનાં ચશ્માં ચડી જાય તો કોઈનો અવગુણ દેખાય જ નહીં.' સ્વામીશ્રીએ ટૂંકમાં દૃષ્ટિ-પરિવર્તનની અદ્ભુત વાત કરી દીધી.
Vachanamrut Gems
Sãrangpur-10:
To Attain Liberation
"Therefore, one who aspires to attain liberation should not follow the path of unrighteousness; instead, one should follow the path of righteousness and keep the company of a true sãdhu. As a result, one would certainly, without a doubt, attain liberation."
[Sãrangpur-10]