પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી અને સંતોઃ ૪
સને ૧૯૮૦માં નૈરોબીના કેન્યાટા કૉન્ફરન્સ હૉલમાં યોજાયેલ સભા પ્રસંગે નારાયણમુનિ સ્વામી અને એક સંત તૈયારી માટે અગાઉથી ગયેલા. સ્વામીશ્રીને ખબર હતી કે આ બંને સંતો જમ્યા વગર ગયા છે. બીજે દિવસે એકાદશીનો ઉપવાસ હતો. વ્યવસ્થામાં ગયેલા આ બે સંતો જમ્યા વગર ન રહે એની ચિંતા સ્વામીશ્રીએ કરી હતી. સ્વામીશ્રીએ યાદ રાખીને આ સંતોને ઉતારે જવા ગાડીની વ્યવસ્થા રખાવી જ હતી અને ભોજન પણ ખાસ ઢંકાવી રાખ્યું હતું. સભાની વ્યવસ્થા પૂરી થતાં સ્વામીશ્રીએ આ બે સંતોને ગાડીમાં ઉતારે પહોંચી જઈને ભોજન લેવાનો આગ્રહ રાખ્યો.
Vachanamrut Gems
Loyã-1:
Not Deviating from Niyams
"… However, even after the roots of lust have been eradicated, one should not deviate from brahmacharya and other niyams in any way…"
[Loyã-1]