પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૨
૧૯૬૮, ગોંડલ
ગોંડલમાં એક ભક્ત મંદિરની પ્રવૃત્તિ વિરુદ્ધ પ્રચાર કરતા. આમ યોગીજી મહારાજ પ્રત્યે એમને સદ્ભાવ ખરો. આ વાત સ્વામીશ્રી આગળ કોઈએ રજૂ કરી.
સ્વામીશ્રીએ કહ્યું : 'આપણે એમને સમજાવવા, તો કોઈ દિવસ પાછા વળી જાય, પણ ઉપેક્ષા ન કરવી.
અવગુણ ઉપર ગુણ કરે એ સજ્જન અભ્યાસ,
જો સુખડ સળગાવીએ આપે સરસ સુવાસ.
પરોપકાર કરવો. પરમાર્થી મોટી સેવા છે. આપણો વિરોધી હોય તોપણ આપણે ગુણ લેવો ને સમજાવવો તો જરૂર પાછો વળી જાય.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-47:
Fraternity Among Devotees
“… In this way, we should foster fraternity among devotees of God by realising each others’ greatness.”
[Gadhadã II-47]