પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની હૃદયની ભાવના
ડેપ્યુટી કમિશનર આૅફ મેયર્સ આૅફિસ આૅફ યુ એન એન્ડ કોન્સ્યુલેટ કોર્પ્સ એન્ડ પ્રþùટોકોલ તરીકે ફરજ બજાવનાર શ્રી બ્રેડફર્ડ બીલેટ સ્વામીશ્રીને મળ્યા, ત્યારે અહીંની આતંકવાદી ઘટનાઓની વાતો થઈ. અક્ષરધામની ઘટના વર્ણવ્યા પછી સ્વામીશ્રીએ શાંતિ જાળવવા માટે જે અપીલ કરી અને પ્રતિભાવોમાં પણ સ્વસ્થતા દાખવી એની વાત સાથેના હરિભક્તોએ વિસ્તારે કરી ત્યારે તેઓ બોલી ઊઠ્યા કે સ્વામી ખૂબ જ શાણા પુરુષ છે.
સ્વામીશ્રી કહે : 'અમે તો ભગવાનના સેવક છીએ. અને એમની પ્રેરણા થાય એમ કામ કરીએ છીએ. લોકોને સારી પ્રેરણા મળે, લોકો સુખી થાય એ ભાવનાથી અમે કામ કરીએ છીએ.'
(તા. ૨૦-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Gadhadã III-26:
The type of person I like
“Now I shall describe the type of person I do like. Such a person thoroughly understands the greatness of God. He understands his ãtmã – which is vyatirek from the body – to be brahmarup. He firmly observes dharma and also staunchly engages in the bhakti of God. Despite having such virtues, if there is some devotee in the Satsang fellowship who does not understand anything yet has faith in God, then the former would consider the latter to be great and himself to be insignificant in comparison to that devotee. When speaking, such a person never reveals even the slightest pride of his wisdom. I am extremely pleased with a person who behaves in this manner.”
[Gadhadã III-26]