પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૧
કંપાલા, તા. ૧૨-૩-'૭૦
એન્ટેબે ઍરપોર્ટ
નાના સ્પેશિયલ પ્લેનમાં યોગીજી મહારાજ મસીન્ડી જઈ રહ્યા હતા. પ્લેનની વ્યવસ્થા થઈ રહી હતી. સ્વામીશ્રી વી.આઈ.પી. કક્ષમાં બેઠા હતા. પ્લેનના યુરોપિયન પાઈલટ સ્વામીશ્રીનાં દર્શન કરી ગયા. સ્વામીશ્રીએ રાજી થઈ આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીના હાસ્યમાં જ એમને સંતોષકારક 'ઉત્તર' મળી ગયો હતો. પણ એમના ગયા પછી બાજુમાં ઊભેલા ડૉક્ટર સ્વામીને સ્વામીશ્રી કહે, 'પેલા સાહેબને 'થેન્ક યુ' કહો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã I-78:
How to Overcome Adverse Situations
Then Trigunãtitãnand Swãmi asked, "What means should one adopt when faced with adverse places, times, actions and company?"
Shriji Mahãrãj explained, "The only way to overcome adverse places, times, etc., is to escape from them by any means possible."
[Gadhadã I-78]