પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૩
મુંબઈ, તા. ૮-૧૦-'૬૧
કથામાં એક હરિભક્તે પ્રશ્ન પૂછ્યો કે દ્રોહ એટલે શું ? તેનો ઉત્તર કરતાં સ્વામીશ્રીએ કહ્યું, 'એનું બોલવું ગમે નહિ, ચાલવું ગમે નહિ, રીસ રાખે - એ દ્રોહ કહેવાય પણ સાધારણ કહેવું - સાંભળવું પડે એ કાંઈ અભાવ-અવગુણ નથી. એ તો વ્યવહાર છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-24:
Two Ways to Fall from Bhakti
“There are two ways in which a person falls from the bhakti of God: One is by listening to shushka-Vedãnta scriptures, whereby he may consider the form of Shri Krishna Bhagwãn and other forms of God to be false – just as he considers all other forms to be false. Such a shushka-Vedãnti should be considered to be extremely ignorant. The other way of falling is by believing, ‘If I worship God, then I will enjoy women, food, drink and other pleasures of the panchvishays in Golok and Vaikunth.’ Then, due to the desires of those pleasures, he forgets even God…”
[Gadhadã III-28]