પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૧૧
મુંબઈ, તા. ૨૬-૯-'૬૧
આજે સવારે વચનામૃત લોયા સાતમું વંચાવતા હતા. તેમાં અન્નમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ વગેરે બ્રહ્મવિદ્યાની વાતો આવી.
તે સમજાવતાં સ્વામીશ્રી કહે, '(તે બ્રહ્મ જ્યારે) જમતા હોય ત્યારે અન્નમય બ્રહ્મ, વિચાર કરતા હોય ત્યારે મનોમય બ્રહ્મ અને ગમ્મત કરતા હોય ત્યારે ગમ્મતમય બ્રહ્મ !' એમ કહેતાં પોતે ખૂબ હસ્યા અને સૌને મૂર્તિમાન આનંદમય બ્રહ્મનાં દર્શન કરાવી, બ્રહ્મના આનંદમાં તરબોળ કરી દીધા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-60:
Settle differences Like a Line Drawn in Water
“Therefore, one should be absolutely loyal to a devotee of God – just as one is loyal to one’s relatives and one’s mother and father. If ever some sort of difficulty does happen to arise with a devotee of God, only one who does not develop a grudge, but settles the difference and reunites with that devotee – like a line drawn in water – can be called a true a devotee of God.”
[Gadhadã II-60]