પ્રેરણા પરિમલ
'તો મહારાજ અક્ષરધામ આપશે.'
તા. ૨-૭-૨૦૦૫, જામનગર
એક યુવક પોતાનાં લગ્નની કંકોત્રી લઈને આવ્યો. સ્વામીશ્રીને કહે : 'મારાં લગ્ન છે. લોકો આવશે, ચાંદલો આપશે, પણ આપ મને શું આપશો ?'
'આશીર્વાદ. તારું લગ્નજીવન સુખી બને અને સત્સંગ વધે એ.'
'એ બધું તો ખરું પણ અક્ષરધામ આપશો ?'
'ગૃહસ્થમાં રહી નિયમધર્મ પ્રમાણે સેવાભક્તિ કરશો ને મહારાજ-સ્વામીની નિષ્ઠા રાખશો તો મહારાજ અક્ષરધામ આપશે.'
Vachanamrut Gems
Gadhadã II-59.2:
Attaining God or His Sant is Ultimate Liberation
“… So, when one attains God or His Sant, then, apart from this, there is no other liberation for the jiva; this itself is ultimate liberation.”
[Gadhadã II-59.2]