પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૭
પ્રશ્ન ૭ : આવી મોટી પ્રાપ્તિ પછી પણ અંતરમાં અશાંતિ કેમ રહે છે?
પ્રમુખસ્વામી મહારાજ : 'આનો ઉત્તર ગુણાતીતાનંદ સ્વામીએ પણ આપ્યો છે કે એક તો વિષયમાં રાગ. બીજુ, જોઈએ તેવી રીતે આજ્ઞા પળાતી ન હોય. ત્રીજુ, અજ્ઞાન છે. દેહભાવ છે. હું ને મારું મનાયું છે તેથી દુઃખ આવે છે. આત્મારૂપ મનાય તો રાગ પણ ન રહે ને આજ્ઞા પણ પળાય.'
Vachanamrut Gems
Gadhadã III-37:
Thoroughly Knowing the Bliss of God
“Correspondingly, once a person has thoroughly known in his own mind the bliss of God and the bliss of worshipping God, then even if he can no longer remain within the fellowship and has to leave, he will endure happiness and misery according to his prãrabdha while remembering that bliss; he will not forget it. But what is there to recall for someone who has not known that bliss of God and who has not experienced it? Nothing. Such a person, in fact, is like an animal.”
[Gadhadã III-37]