પ્રેરણા પરિમલ
હેતલપ્રશ્નોત્તરી - ૫
પ્રશ્ન ૫ : અમે આપની આજ્ઞા લોપીએ ત્યારે આપ શું વિચારો છો?
પ્રમુખસ્વામી મહારાજ : 'માણસ છે એટલે ભૂલ તો થાય જ. પણ ભગવાન ને સંત ઉપેક્ષા કરતા નથી, પણ તે કેમ સુધરે તે માટે બોલાવે-ચલાવે છે, કારણ કે ઉપેક્ષા કરે ને સત્સંગ મૂકી દે તો તેનું ભૂંડું થાય પણ તે પાછો વળી સારી સેવા કરે તે માટે તિરસ્કાર થતો નથી.'
Vachanamrut Gems
Vartãl-14:
One who Maligns the Satpurush
“…So, one who maligns the Satpurush is a worse sinner than one who has committed the five grave sins…”
[Vartãl-14]