પ્રેરણા પરિમલ
શ્રીજીમહારાજ એકવાર ...
શ્રીજીમહારાજ એકવાર ગઢપુરમાં બિરાજમાન હતા. અહીં શ્રીહરિ દાદાખાચરના દરબારમાં મંદિર રચાવી રહ્યા હતા તેમાં સંતો-હરિભક્તો દિવસરાત તનતોડ સેવા કરી રહ્યા હતા. આ સેવાનો મહિમા સમજાવતાં શ્રીજીમહારાજે જીવાખાચરને કહ્યું: 'સત્સંગનાં મૂળરૂપ આ હરિભક્તો, સંતો ને આ મંદિરો છે. તેની જે ભાવથી સહાય કરે છે તે હરિના ધામમાં જાય છે ને જે ઉચ્છેદન કરે છે તેનો વંશોચ્છેદ થાય છે.'
Vachanamrut Gems
Gadhadã III-4:
No matter how a devotee dies, he will reach God
“In this world, many sinful people die with full consciousness. Also, a soldier or a rajput who has injured his body may die while being fully conscious. That being so, will a non-believer who dies with full consciousness still attain liberation, despite being a non-believer? Of course not; he will certainly be consigned to narak. Conversely, regardless of whether a devotee of God dies in a disturbed state due to the influence of bãdhitãnuvrutti or while engaged in the chanting of God’s name, that devotee still reaches the holy feet of God.”
[Gadhadã III-4]