પ્રેરણા પરિમલ
ગઢડામાં શ્રીજીમહારાજે ...
ગઢડામાં શ્રીજીમહારાજે અંતિમ બીમારી ગ્રહી હતી. દાદાખાચર શ્રીહરિના વિયોગના વિચારમાત્રથી ઉદાસ હતા. તેઓ શ્રીજીમહારાજનાં ચરણોમાં માથું ઢાળી બોલી ઊઠ્યાઃ
'મહારાજ! હવે મારું કોણ?'
મહારાજ કહેઃ 'શીદ ચિંતા કરો છો? દેહ છતાં ખબર રાખી છે તે કરતાં વધુ ખબર રાખીશું.'
શ્રીહરિની આ ભક્તવત્સલતા દાદાખાચરની આંખોમાંથી હર્ષાશ્રુ રૂપે પ્રતિબિંબિત થઈ વહેવા લાગી
Vachanamrut Gems
Gadhadã III-2:
I consider this assembly to be the greatest
“… I consider this assembly of satsangis to be far greater than the assemblies in Shwetdwip, Golok, Vaikunth and Badrikãshram; and I see all of these devotees as being extremely luminous. Indeed, I swear by this assembly of sãdhus that there is not even the slightest untruth in this matter. Why do I have to swear in this manner? Because not everyone understands such divinity, nor can they see it; that is why I have to swear.”
[Gadhadã III-2]