પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
આજે ઝોળીપર્વ નિમિત્તેની સાયંસભામાં આશીર્વચન વરસાવતાં સ્વામીશ્રી બોલ્યા :
“અત્યારે અમેરિકાના પ્રૅસિડન્ટ તમારે આંગણે આવીને ઝોળી માગે, એ શક્ય છે ? અકલ્પ્ય છે. તો આ તો શ્રીજીમહારાજ - પરના પર છે. શ્રીજીમહારાજે પોતે કહ્યું : ‘હું મારા મહિમાના પારને પામતો નથી, તેઓ માગે છે. એવા ભગવાન મનુષ્યાકારે આવ્યા. ટલ્લા ખાધા, આપણે માન્યું - ન માન્યું.
તમે બધા આપવા આવ્યા છો, પણ જેને કાંઈ જોઈએ નહીં તેને શું ખપે ? તેમને અલ્પદાન લઈને ઘણુંબધું આપવું છે. શ્રીજીમહારાજ તરણા જેટલું કરીએ તેને ડુંગર જેટલું માને છે. પણ એ ખાતું જુદું છે. મહારાજની બેંક છે. (આપણું કરેલું) એકાંતિકના ખાતામાં જમા થાય છે; માટે એ દેખાય નહીં. બ્રહ્મરૂપ થઈને મહારાજની સેવામાં બેસી જઈએ એવું ભવ્ય-દિવ્ય આયોજન છે. એનાથી પર પામવાનું કાંઈ નથી. એમાં આપણે ભળ્યા... ના, એમણે ભેળવ્યા - આપણી તાકાત નથી. એમના શરણે રહીને જીવન જીવવાનું છે.”
Vachanamrut Gems
Loyã-16:
Unroofing One's Worldly Desires
Then Gopãlãnand Swãmi asked, "One's worldly desires may have become blunt, but what is the reason for them not being removed from their roots?"
Shriji Mahãrãj explained, "The answer is that if a person has perfectly imbibed the following four qualities, then his worldly desires would become uprooted: gnãn in the form of knowledge of the ãtmã, vairãgya in the form of detachment from all things that have evolved out of Prakruti, dharma in the form of brahmacharya, etc., and bhakti coupled with the knowledge of God's greatness. Any deficiency in these four qualities leads to a proportional deficiency in uprooting one's worldly desires."
[Loyã-16]