પ્રેરણા પરિમલ
શ્રીજીમહારાજને લઈને છે...
ન્યૂયોર્કમાં જયદેવભાઈએ પૂછ્યું : 'બાપા ! સભામાં વિવેકસાગર સ્વામી આપની હાજરીમાં આપના ગુણોનું ગાન કરે ત્યારે આપ શું વિચારતા હો છો ?'
સ્વામીશ્રી કહે : 'અમે વિચારીએ છીએ કે ગુણ કોને લઈને છે ? બધું શ્રીજીમહારાજને લઈને છે. આપણું કાંઈ નથી.'
Vachanamrut Gems
Gadhadã I-76:
A True Devotee
Continuing, Shriji Mahãrãj said, "A true satsangi is a person who has absolutely no flaws in the observance of the five religious vows4 and who remains totally undisturbed until the end of his life regardless of whatever stern commands I may impose - even if I compel him to forsake his preferences and enforce My own. In fact, I effortlessly and naturally develop affection for such a devotee…"
[Gadhadã I-76]