પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-1-2017, અમદાવાદ
સ્વામીશ્રી અભિષેક મંડપમાં ભગતજી મહારાજનાં દર્શન કરીને આગળ વધ્યા. અહીં હર્ષ મામતોરા નામનો બાળક પતંગનો વેશ લઈને ઊભો હતો. તે કહે : ‘સ્વામી ! હું પતંગ છું. કોઈ મને આમ લઈ જાય ને કોઈ મને આમ લઈ જાય (બંને બાજુ ડોલવાની એક્શન સાથે તે બોલતો હતો) અને કોઈ મને કાપી પણ નાખે. પણ મારે તો સૌથી ઉપર અક્ષરધામમાં જવું છે, તો શું કરવું ?’
‘નિર્દોષબુદ્ધિ રાખવી.’ સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો.
Vachanamrut Gems
Panchãlã-1:
The Superiority of The Bliss of God
"Moreover, the happiness of humans exceeds the happiness of animals; and the happiness of a king exceeds that; and the happiness of demigods exceeds that; and the happiness of Indra exceeds that; then Bruhaspati's happiness, then Brahmã's, then Vaikunth's. Beyond that, the happiness of Golok is superior, and finally, the bliss of God's Akshardhãm is far more superior."
[Panchãlã-1]