પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-1-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રી સાયંસભામાં જવા નીકળ્યા ત્યારે માર્ગમાં એક ભક્તે પ્રાર્થના કરી : ‘આપનામાં મનુષ્યભાવ ન આવે, દિવ્યભાવ રહે...’
‘બધામાં...’ સ્વામીશ્રીએ જમણો હાથ ગોળ ફેરવતાં કહ્યું. સ્વામીશ્રીએ દિવ્યભાવની ચાવી બતાવી દીધી કે બધાને બ્રહ્મની મૂર્તિ જોઈશું, તો જ સત્પુરુષમાં પણ દિવ્યભાવ રહેશે.
Vachanamrut Gems
Loyã-10:
One Who Knows The Greatness of His Own Self and God
"Such a devotee may reside in a kingdom, thousands of people may be under his command and he may be wealthy. But he himself does not feel, 'I have become very great.' Furthermore, if the kingdom is destroyed and he begs for food from house to house with an earthen begging-bowl, he does not feel, 'Now I have become poor.' This is because he remains absolutely carefree in his own bliss, and he knows the greatness of his own self and that of God…"
[Loyã-10]