પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-1-2017, અમદાવાદ
આજે સ્વામીશ્રીએ અભિષેક મંડપમાં અભિષેક કર્યા બાદ રાહુલદાસ સ્વામીને સમીપે બોલાવીને મહારાજના નેત્રના ખૂણા તરફ ધ્યાન દોરતાં કહ્યું : ‘અહીં વાઇટ (સફેદ) થઈ ગયું છે, તે કાઢજો...’
નેત્રના ખૂણામાં જમા થયેલો સામાન્યપણે જોતાં નજરેય ન ચઢે તેવો જળનો ક્ષાર સ્વામીશ્રીની નજરમાંથી ન છટક્યો...
આને નિરીક્ષણ શક્તિ કહેવી કે પરાભક્તિ કહેવી !
Vachanamrut Gems
Loyã-12:
How Can One Develop The Highest Level of Faith?
Chaitanyãnand Swãmi asked further, "If under such circumstances one develops the lowest level of faith, can it later develop into the highest level of faith?"
Shriji Mahãrãj replied, "If the listener possesses extreme shraddhã; and if he encounters favourable places, times, etc.; and if he encounters a guru with the highest level of gnãn, then the highest level of faith will develop. Otherwise, such faith would develop after many lives."
[Loyã-12]