પ્રેરણા પરિમલ
એ ખાસ ધ્યાન રાખજે...
તા. ૧-૪-૨૦૦૫, સારંગપુર
મુલાકાતો દરમ્યાન એક યુવકે સ્વામીશ્રીને કહ્યું : 'આપના આશીર્વાદથી મને લંડનના વીઝા મળી ગયા છે.' આટલું કહીને એ કેમેરામાં ફોટો આવે એ રીતે કેમેરા સામું જોઈને ઊભો રહી ગયો.'
સ્વામીશ્રીએ એને કહ્યું : 'ફોટાની વાત એક બાજુ રાખ. હું તને કહું છું એ સાંભળ, તું પરદેશ જાય છે, પરંતુ એ ખાસ ધ્યાન રાખજે ત્યાં જઈને નિયમધર્મ બરાબર રહે.' સ્વામીશ્રીએ એને વિદાયવચનો કહ્યાં.
Vachanamrut Gems
Gadhadã II-48.7:
The Greatest Advantage of a Human Body
“… Thus, there is no greater advantage of possessing this human body than being able to constantly contemplate upon God in one’s heart – just as a person engrossed in the vishays constantly contemplates upon them in his antahkaran. Such a person is also the greatest amongst all devotees of God…”
[Gadhadã II-48.7]