પ્રેરણા પરિમલ
ભગવાનના આદેશ પ્રમાણે કરીએ છીએ
તા. ૨૫-૬-૨૦૦૫, રાજકોટ
સંદેશના પીઢ પત્રકાર બોઝ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો, 'આપ જગતમાં કલ્યાણ કરવા માટે વિચરો છો અને આટલું કાર્ય કરો છો તો હજી આપને એમ લાગે છે કે જગતનું કલ્યાણ હજી વિશેષ કરવું જોઈએ ?'
સ્વામીશ્રી કહે : 'આપણે તો કશું કરવાનું જ નથી. જે કંઈ કરે છે એ ભગવાન કરે છે. ભગવાનને કરવાનું છે ને ભગવાન કામ કરે છે. એમના આદેશ પ્રમાણે અમે કામ કરીએ છીએ.'
Vachanamrut Gems
Gadhadã II-66:
How Does A Devotee Benefit after Death?
“… In addition, just as God is free from kãl, karma and mãyã, in the same way, that devotee of God also becomes free from kãl, karma and mãyã. Also, he forever resides in the service of God. This is how that devotee benefits after he abandons his body. That is the answer to the question.”
[Gadhadã II-66]