પ્રેરણા પરિમલ
'ભગવાન બધું સારું કરશે.'
તા. ૧૧-૫-૨૦૦૫, વલ્લભવિદ્યાનગર
વ્યક્તિગત દર્શન દરમ્યાન એક વિદ્યાર્થીએ પોતાની કથણીની રજૂઆત કરતાં કહ્યું કે 'મારા પિતાશ્રી હાલમાં જ અક્ષરનિવાસી થયા છે. મારે સાત કાકા છે, અત્યાર સુધી બધું જ સહિયારું ચાલતું હતું. મારા પિતાશ્રીએ દરજીકામ કરીને સૌ ભાઈઓને પરણાવ્યા, પરંતુ પિતાશ્રી ધામમાં ગયા પછી બધા કાકાએ અમારી સાથે સંબંધ કાપી નાખ્યો છે. મારાં મમ્મીને ટેન્શન રહ્યા કરે છે.
'સ્વામીશ્રીએ વહાલથી આ વિદ્યાર્થીના માથે હાથ ફેરવતાં કહ્યું : 'જેનું કોઈ નથી, એના ભગવાન હોય છે, માટે ધીરજ રાખી, દિવસો પસાર કરીને મહેનત કરજે. ભગવાન બધું સારું કરશે.'
Vachanamrut Gems
Gadhadã II-24:
The Perishable, and The Imperishable
“… With the exception of God’s Akshardhãm, the form of God in that Akshardhãm and His devotees in that Akshardhãm, everything else – all of the realms, the demigods, and the opulence of the demigods – is perishable…”
[Gadhadã II-24]