પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૯
ગોંડલ, તા. ૨૪-૪-'૬૧
બપોરની કથામાં યોગીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો : 'બ્રહ્મવિદ્યા એટલે શું ?' સ્વામીશ્રી તરફથી જ ઉત્તરની અભિલાષા સેવતા ભક્તો મૌન રહ્યા.
ત્યારે સ્વામીશ્રીએ જ કૃપા કરી ઉત્તર આપ્યો કે 'મૂર્તિમાન બ્રહ્મને ઓળખવા ને તેમાં હેત કરવું એ બ્રહ્મવિદ્યા.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-1:
Shriji Maharaj's Animosity Towards Anger
"… Moreover, I have much animosity towards anger; I do not like angry men or angry demigods…"
[Loyã-1]