પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 21-12-2016, નવસારી
આજે રાત્રે ચેષ્ટાગાન બાદ માળાની વાત નીકળતાં સંતોએ સ્વામીશ્રીને કહ્યું : ‘સન 1981માં દીક્ષા આપી ત્યારે 50 પૈસાની માળા સંતોને આપવામાં આવેલી.’
આ વાતની પુષ્ટિમાં સ્વામીશ્રીએ કહ્યું : ‘અમને દીક્ષા આપી ત્યારે બે આનાની માળા આપી હતી. તેમાં મેં માત્ર મેર બદલ્યો છે. તે બીજા મણકા જેવો જ હતો, માટે બદલ્યો છે.’
સ્વામીશ્રી છેલ્લાં પંચાવન વર્ષથી એ જ માળા પોતાની પ્રાતઃપૂજામાં ફેરવે છે. કેવી સાદગી ! કેવો અપરિગ્રહ !
Vachanamrut Gems
Loyã-1:
The Fruits of Gnan
"… the one with the lowest level of gnãn attains God-realisation after countless lives; the one with a moderate level of gnãn attains God-realisation after two or three lives; and the one with the highest level of gnãn attains God-realisation in that same life."
[Loyã-1]