પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૩
કિસુમુ, તા. ૨૪-૨-'૭૦
યોગીજી મહારાજ પાસે એક ભાવિક આવ્યા. સ્વામીશ્રીએ તેમને કહ્યું, 'વર્તમાન ધરાવો.'
'ના, મહારાજ, મારે તો ફક્ત આશીર્વાદ જ લેવા છે.'
'આશીર્વાદ ને આ સરખું છે. કાટ કાઢવો પડશે ને. તમે વર્તમાનનો મંત્ર તો સાંભળો. ખુશ થઈ જશો...' સ્વામીશ્રીએ એક અચ્છા સેલ્સમેનની અદાથી આગ્રહ ચાલુ રાખ્યો. અને એ ભાઈને વર્તમાન ધરાવ્યા પણ ખરા !
મોટા પુરુષની રીત સમજાય નહિ. સામા જીવને ઓળખીને કઈ રીતે તેને ભગવત્ સન્મુખ કરતા હોય તે આપણને ન સમજાય. કોઈ એમનું અનુકરણ કરવા જાય તો ઊંધું પડે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-32:
A True Devotee Understands God's Greatness?
“How does a true devotee of God understand God’s greatness? Well, he believes, ‘God, who possesses a definite form, forever resides in His luminous Akshardhãm. He is the cause and controller of everything, the antaryãmi within all and the supreme master of countless millions of brahmãnds. Moreover, His form is divine, blissful, and free from the gunas of mãyã.’ Understanding the manifest God in this way, he believes that with the exception of God, all other worldly objects are absolutely vain and perishable. In addition, he has love only for God, and he engages in the nine types of bhakti. He also believes, ‘Kãl, mãyã, Brahmã, Shiv, Surya, Chandra, etc., are powerful, yet even they act according to the commands of that extremely great God.’ Understanding this, he always behaves within the disciplines of dharma established by God in order to please Him; never does he transgress those disciplines.”
[Gadhadã III-32]