પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											યોગીચરિતમ્   - ૩૬
									
                                    
                                        
	લુગાઝી, તા. ૫-૧૧-'૫૯
	સુંદરિયાણાના હિમરાજ શાહના વંશજ કાંતિભાઈ શાહને ત્યાં યોગીજી મહારાજ લુગાઝી પધાર્યા. અહીં એક જ આમંત્રણ હતું, પણ યોગીજી મહારાજના અનેરા આકર્ષણથી અનેક આમંત્રણો મળ્યાં અને પધરામણીઓ થઈ. તેઓએ ઘણાંને વર્તમાન ધરાવી બીડી અને પ્યાલી નહિ પીવાનો આદેશ આપ્યો.
	એક ભાઈ માંદા હતા. તેમને યોગીજી મહારાજ કહે 'તમે છૂપો લાવજો અને પ્રસાદીનું જળ લઈ જજો.' અહીં તેઓએ પ્રથમવાર સ્વાહીલિ ભાષાનો શબ્દપ્રયોગ કર્યો હતો. 'છૂપો' એ સ્વાહીલિ ભાષાનો શબ્દ છે અને એનો અર્થ શીશો થાય છે.
	- સાધુ ઈશ્વરચરણદાસ
                                     
                                
					 
                               
                           
                                
						 
									 Vachanamrut Gems
 Vachanamrut Gems  
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Sãrangpur-10:
                                             
                                            Eradicating Accumulated Tãmasik Karmas
                                        
                                        
                                            
	"If a person is unable to attain such an understanding, then he should maintain profound association with such a Sant. If that Sant were to daily beat him five times with a pair of shoes, he should still tolerate such insults, but just as an opium addict cannot abandon his addiction, in no way should he abandon his association with the Sant…"
	 
	[Sãrangpur-10]