પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨
અમદાવાદ
મુંબઈથી ભારતીય વિદ્યા ભવન પ્રકાશિત 'Bhavan's Journal' નામનું અંગ્રેજીમાં પખવાડિક બહાર પડે છે. તેમાં 'How God came into my life' નામના મથાળા નીચે જુદા જુદા સંતો-પરમહંસોને ભગવાનનો સાક્ષાત્કાર કેવી રીતે થયો તેના પ્રસંગો આવતા. ઉપરની વાતનો ખ્યાલ યોગીજી મહારાજને આપતાં મેં તેઓને પ્રશ્ન પૂછ્યો, 'આપને ભગવાનનાં દર્શન થયાં હોય એવા પ્રસંગો કહો, તો અમે ઉપરના પખવાડિકમાં મોકલીએ.'
યોગીજી મહારાજે હસતાં હસતાં કહ્યું, 'અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ.
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]