પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૦
નૈરોબી, તા. ૧૯-૨-'૭૦ સવારે ૫-૩૦
કથા વંચાવતા યોગીજી મહારાજ કહે, 'આ માળા છોકરા, લાંબા વાળ રાખે છે તે ટોલા નહિ પડતા હોય ? એ બધાને બનાવવા છે.'
જે કોઈ નાના-મોટા જુવાનિયા સ્વામીશ્રીની નજરમાં આવે તેને સાધુ બનાવી દેવાનું સ્વામીશ્રીનું વાતવાતમાં જણાઈ આવતું. સૌને સાધુ-બ્રહ્મરૂપ બનાવી મહારાજમાં જ જોડવાનું મન સ્વામીશ્રીને રાત-દિવસ રહ્યા કરતું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã III-21:
A True Friend
“Why do I say this? Because as you have all become My disciples, I should tell you that which is beneficial to you. After all, a true friend is he who tells us that which is of benefit to us, even if it may appear to hurt. Please realise this as the characteristic of a true friend.”
[Gadhadã III-21 ]