પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૩૨
મસીન્ડી, તા. ૧૨-૩-'૭૦
બૅન્ક મેનેજર શ્રી રાવને બંગલે.
'આ કોનું ઘર છે ?'
'બાપા, રાવ સાહેબનું. તેઓ કેરાલાના છે.'
'આ ઘર તીર્થ થઈ ગયું. જે આમાં આવશે તેનું સારું થઈ જશે.' યોગીજી મહારાજે શબ્દો ઉચ્ચાર્યા. સંતના સંબંધનો આવો મહિમા, સ્વામીશ્રી વારેવારે ઉચ્ચારતા. કદાચ એ વચનમાં દૃઢ વિશ્વાસ જ ઉત્પન્ન કરવા માટે ! કારણ એ જ મોક્ષનું સાધન !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-38:
A Devotee Never has Faith in Charms and Spells'
“If a worldly person were to come across someone who could grant him wealth or a son, he would immediately develop faith in that a person. However, a devotee of God never has faith in charms and spells, in witchcraft or in vulgar, dramatic performances. If he were to have faith in charms, spells or witchcraft, then even though he may be a satsangi, he should be considered to be half-fallen.”
[Gadhadã II-38]