પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૨૯
જીંજા, તા. ૫-૩-'૭૦
સાંજે ૭-૦૦
મંદિરમાં સંધ્યા આરતી પછી સ્વામીશ્રી મૂર્તિઓનાં દર્શન નીરખીને કરતા હતા. સિંહાસનમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ હતી. નજીક જઈને મૂર્તિનાં દર્શન કરતાં સ્વામીશ્રીએ કહ્યું, 'મહારાજને મજ્જન કર્યું નથી. માટે ઘનશ્યામ સ્વામીને કહેજો.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-55:
Besides Bhakti, My mind is Indifferent to Everything
“… In this way, I am able to perform all My activities only after realising them to be a form of bhakti to God. Besides the bhakti of God, My mind is indifferent to everything else…”
[Gadhadã II-55]