પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૩
મ્વાન્ઝા, તા. ૬-૧૨-'૫૯
યોગીજી મહારાજને આંગળી પાકી હતી તેથી હાથ ધોવરાવવા, નવરાવવા વગેરે સેવાનો લાભ અમને મળતો હતો. આજે સવારે સ્નાન કરતાં પહેલાં સ્વામીશ્રી પોતાની કૌપીન પોતાને હાથે ધોવા જતા હતા. મેં કહ્યું : 'હું ધોઈ નાંખીશ.'
'ના, હવે હાથે સારું છે તેથી હું જ ધોઈ નાખીશ, નહિ તો પછી સેવા તમને આપીએ તો દેહાભિમાન વધી જાય.' એમ કહેતાં સ્વામીશ્રીએ આગ્રહ રાખી જાતે જ કૌપીન ધોઈ નાંખી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-17:
The Unlimited Greatness of God
… Then, holding a branch of the tamarind tree, He stood facing east and said, "From here, the full moon appears like a small plate. But as one approaches it, it appears to get increasingly larger. Then, when one comes extremely close to it, it becomes so vast that one is unable to see its limits. Similarly, as obstacles in the form of mãyã are overcome, and one increasingly attains the proximity of God, one realises the unlimited greatness of God, and one's sense of servitude towards Him is increasingly strengthened."
[Sãrangpur-17]