પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૦
રાજકોટ, તા. ૧૦-૨-'૫૯
ગોંડલથી રાજકોટ આવી યોગીજી મહારાજ રાતની ટ્રેનમાં અમદાવાદ જઈ રહ્યા હતા. રાજકોટમાં ભક્તોની ખૂબ ભીડ હતી. ગાડી ઊપડી એટલે થોડી નિરાંત થઈ. તેઓ બાથરૂમમાં ગયા. નિર્ગુણ સ્વામી અને બે જ સેવકો સાથે હતા. યોગીજી મહારાજ બહાર આવ્યા એટલે ગોંડલથી ચુની ભગતે શેરડી બાંધી આપી હતી, તે તેઓને ધરી. યોગીજી મહારાજ કહે, 'શેરડી અને ચણા ઉપર અમારે નાનપણથી પ્રીતિ. પણ તે અમારાથી આઘા જ ભાગે છે !' એમ કહી ખૂબ હસ્યા.
Vachanamrut Gems
Kãriyãni-6:
Means To Please God
Muktãnand Swãmi then asked, "Mahãrãj, by which virtue is God pleased upon a devotee?"
Shriji Mahãrãj replied, "God is pleased with a devotee who becomes free of lust, anger, avarice, deceit, egotism, jealousy and matsar, and then offers bhakti to God..."
[Kãriyãni-6]