પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૯
ભાવનગર, તા. ૮-૨-'૫૯
આજે મહુવાથી નીકળી ભાદ્રોડ, તળાજા, તણસા થઈને યોગીજી મહારાજ ભાવનગર જઈ રહ્યા હતા. એક જ દિવસમાં આટલો બધો કાર્યક્રમ થયો તેથી યોગીજી મહારાજને શ્રમ ખૂબ પડ્યો હતો. ભાવનગર જતાં મોટરમાં એક સંતે કહ્યું, 'બાપા, આજે આરામ ન મળ્યો.'
ત્યારે યોગીજી મહારાજ કહે : 'સત્સંગ વધે એ જ આરામ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-3:
How To Judge a Person
"… Thus, a person cannot be judged by his superficial, physical behaviour; only after staying with him can he be judged. Because by staying with him, his activities can be observed - the way he talks, the way he walks, the way he eats, the way he drinks, the way he sleeps, the way he wakes, the way he sits, etc."
[Kãriyãni-3]