પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫
ભાલિયાપરું.
ભાલિયાપરાના વગડામાં ઓળાનો ઉત્સવ કરી સરકારે બાંધેલા બાજુના તળાવ ઉપર પધાર્યા. ત્યાં ઠાકોરજીને સ્નાન કરાવી યોગીજી મહારાજ કહે, 'આ તીર્થ થઈ ગયું.' પછી રામચંદ્રકાકાના ઘઉંના ખેતરમાં દૃષ્ટિ કરી. ત્યાં એક ખીજડાનું ઝાડ હતું. યોગીજી મહારાજ તેને હાથ અડાડી કહે, 'શ્રીજીમહારાજનો ભક્ત થા !'
- સાધુ ઈશ્વરચરણદાસ.
Vachanamrut Gems
Kãriyãni-1:
The Existence of the Jiva
"… Also, the clouds that move in the sky are seen to do so because of the wind. But the wind that resides within them is not apparent. In this way, flames, smoke and the clouds represent the buddhi, and the wind represents the jiva."
[Kãriyãni-1]