પ્રેરણા પરિમલ
તારણહાર
દુષ્કાળ વખતે અત્યંત વણસી ગયેલી પરિસ્થિતિમાંથી પશુ ને માનવી બંનેને ઉગારી લેવા પ્રમુખસ્વામી મહારાજે કેડ બાંધી હતી. એમણે ઢોર માટે તો કેટલકૅમ્પની સુંદર વ્યવસ્થા કરી હતી, પણ સાથે સાથે દુષ્કાળથી દાઝેલા માનવીના ત્રાતા પણ બની રહ્યા હતા. બોચાસણની મિટિંગમાં જરૂરિયાતવાળા માનવીઓ માટે ૪૫,૦૦૦ મણ અનાજ લેવાનો નિર્ણય થયો ત્યારે સ્વામીશ્રીએ કાર્યકર્તા સંતોને પ્રોત્સાહન આપતાં કહ્યું હતું : 'ભૂખે ટળવળતા લોકો માટે બીજું ૧૦-૧૫ હજાર મણ લેવું પડે તોય વાંધો નહીં. પૈસાની જરૂર પડશે તો એટલી લોકોને વધારે વાત કરીશ.' છાશવિતરણ બાબતમાં શરૂઆતનો ધ્યેય રોજના ૭૦,૦૦૦ લિટરનો હતો. પરંતુ લાખ લિટર સહેજ થઈ ગયા. આ અંગે સ્વામીશ્રીએ પત્ર દ્વારા જણાવ્યું કે 'ગભરાશો નહિ. જો કોઈની આંતરડી ઠરતી હોય તો ભલે હજી વધારે છાશ કેન્દ્રો ખૂલે.'
Vachanamrut Gems
Gadhadã II-13:
Purity and Purpose of Shriji Maharj's Discourses
"… Please listen very attentively to what I am about to say. What I am about to say to you, I say not out of any pretence, or out of any self-conceit, or to spread My own greatness. Rather, it is because I feel that amongst all of you sãdhus and devotees, if someone can understand My message, it will tremendously benefit that person; that is My purpose in narrating it. Moreover, this discourse is based on what I have seen and realised through My own experience. In fact, it is also in agreement with the scriptures…"
[Gadhadã II-13]