પ્રેરણા પરિમલ
મોક્ષ મેળવવાનો રસ્તો...
મુલાકાત થોડીક જ હતી. એક મુમુક્ષુ આવ્યા, કહેઃ 'મારે મોક્ષ જોઈએ છે.'
સ્વામીશ્રી એને જુદાજ ભાવમાં કહે : 'અહીં અમેરિકામાં સેટ થઈ ગયો ?'
'હા.'
'બસ ત્યારે. અહીંનો કુસંગ લાગી ન જાય એ જોજે.' સ્વામીશ્રીએ નવા આવેલા મુમુક્ષુ માટે મોક્ષ મેળવવાનો રસ્તો ચીંધી આપ્યો.
(૧૪-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Gadhadã I-22:
Remembering God in all Activities
Shriji Mahãrãj then said, "If one does not remember God while singing to the accompaniment of a mrudang, sãrangi, sarodã, tãl or other instruments, then that singing is as good as not having sung at all. Besides, there are many people in this world who sing and play instruments without remembering God; but they do not attain peace of mind. Therefore, whichever activity one performs - whether it be singing devotional songs, reciting God's holy name, chanting the 'Nãrãyan' dhunya, etc. - one should only perform that activity while remembering the form of God."
[Gadhadã I-22]