પ્રેરણા પરિમલ
કાર્યની સફળતાનું રહસ્ય...
એટલાન્ટા મંદિરના શિલાન્યાસવિધિ થઈ ગયા પછી હવે એ મંદિર કેવી રીતે કરવું અને કયા તબક્કાઓ સુધીમાં પૂરું કરવું એ સંબંધી વિમર્શ કરવામાં આવ્યો. લગભગ ૧૨-૦૦ વાગ્યા હતા એટલે ટ્રસ્ટીબોર્ડના એક સભ્યે કહ્યું કે 'આપણે પંદર મિનિટમાં આ મિટિંગ પતાવી દઈએ, જેથી સ્વામીશ્રીનો જમવાનો સમય સચવાય.'
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : 'તમે પતાવવાની વાત ના કરશો. કામ લઈને બેઠા હોય ત્યારે સમયની સામે જોવાનું ન હોય. ઉતાવળમાં બધું પતાવો અને જો ચોખવટ ન થઈ હોય તો કાયમ ગૂંચવાડો રહે, એટલે શાંતિથી જ વાત કરજો. જે કંઈ પ્રશ્ન થાય એની ચર્ચા પણ કરીએ. સમયની ચિંતા ના કરશો.'
સ્વામીશ્રીનું પ્રત્યેક કાર્ય સફળતાથી પૂર્ણ થાય છે તેનું રહસ્ય છે - તેમની અખૂટ ધીરજ, ઊંડી સૂઝ અને સચોટ નિર્ણય.
(૧૪-૬-૨૦૦૪, એટલાન્ટા)
Vachanamrut Gems
Gadhadã I-21:
On False Relations
"Furthermore, this body should not be believed to be one's true self. Nor should one's bodily relations be regarded as one's true relations. This is because the jiva has previously taken birth in each of the 8.4 million life forms. In fact, the jiva has taken birth in the wombs of all females in this world; it has also taken birth numerous times in the wombs of all of the dogs, cats, monkeys and other types of life forms in the cycle of 8.4 million life forms. Moreover, of all the different types of females in this world, which has it not previously made its wife? All have been its wife at one time or another. Similarly, assuming numerous female bodies, that jiva has also made all of the different forms of males its husband. Hence, just as one does not believe the relations of those previous 8.4 million life forms to be one's true relations, and just as one does not believe the bodies of those 8.4 million life forms to be one's true body, similarly, one should not believe this present body to be one's true self, nor should one believe the relations of this body to be one's true relations."
[Gadhadã I-21]