પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪
ઊંટિયા, તા. ૧૦-૩-'૫૯
અહીં ઢાઢર નદી છે. બપોરે આરામ કરીને યોગીજી મહારાજ સૌ સંતો-ભક્તો સાથે અહીં નહાવા પધાર્યા. યોગીજી મહારાજ કહે, 'આ તો મહાપ્રસાદીની નદી છે. અહીં શાસ્ત્રીજી મહારાજ ખૂબ નહાયેલા.' પછી નહાતા નહાતા હરિભક્તોને માથે પ્રસાદીનું જળ ચઢાવ્યું. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને સ્નાન કરાવ્યું. નાહીને ઠાકોરજીને દંડવત્ કરી સૌ યુવકોને ચાંદલા કર્યા અને કહે : 'આ તો બ્રહ્મરૂપ થવાના અને દેહનો અનાદર કરવાના ચાંદલા છે.'
સાક્ષાત્ ગુણાતીતપુરુષ વગર આવા ચાંદલા કોણ કરી શકે !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-18:
Introspection Is the Cure For Swabhavs
Thereafter Nirvikãrãnand Swãmi asked, "Mahãrãj, if a person has the vicious swabhãvs of lust, anger, etc., can they be eradicated, or not?"
Shriji Mahãrãj replied, "Just as a merchant keeps an account of all his transactions, if one keeps an account of one's swabhãvs from the very day one entered the Satsang fellowship, then they can be eradicated…"
[Sãrangpur-18]