પ્રેરણા પરિમલ
હૉલ દુનિયાના સિટિઝન છીએ.
લંડનની રાણીના પ્રતિનિધિ દુષ્યંત શર્મા આજે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. લૉર્ડ ધોળકિયાએ કરેલા પ્રવચનના અંશનો સંદર્ભ આપતાં તેઓ કહે : 'ધોળકિયાએ તો કહ્યું કે આપ લંડનના સિટિઝન છો; પણ ફક્ત લંડનના નહીં, આપ લ્યુટનના પણ સિટિઝન છો.'
તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે યોગેશ ચગ કહે : 'સ્વામી ! અમને તો આજે જ ખબર પડી કે તમે યુ.કે.ના સિટિઝન છો.'
સ્વામીશ્રી થોડીક ઝીણી આંખ કરતાં કહે : 'તારી દૃષ્ટિ એટલી જ છે, એટલે તને આટલું જ લાગે ને ! બાકી અક્ષરધામની દૃષ્ટિએ જોઈએ તો આ બધું ક્યાં છે જ કાંઈ ? ભગવાન તો સર્વત્ર છે. હૉલ દુનિયાના સિટિઝન છીએ, સંકુચિત દૃષ્ટિ શું કામ ? હૉલ દુનિયાના સિટિઝન છીએ.'
ખરેખર, સ્વામીશ્રી માટે 'સ્વદેશે ભુવનત્રયમ્' છે જ. સ્વામીશ્રી સૌ કોઈના છે. સ્વામીશ્રીના હૃદયમાં સૌ કોઈ સમાઈ શકે છે.
(તા. ૯-૫-૨૦૦૪, રવિવાર, લ્યુટન)
Vachanamrut Gems
Vartãl-19:
Whatever a Devotee Wishes for Comes True
“Also, whatever a devotee of God wishes for comes true. Therefore, it is his great indiscretion when he, out of ignorance, desires any object other than God. That is why a devotee of God should consider the pleasures and delights of the 14 realms to be like the excreta of a crow. He should bear strong affection – by thought, word and deed – only towards God and God’s Bhakta. He should believe, ‘If, perhaps, a devotee of God has some desires remaining in him other than those of God, he will still attain the status of Indra or will attain Brahmalok, but unlike worldly people, he will certainly not pass through the cycle of births and deaths or go to narak. If that is so, then how can one describe the greatness of God and the bliss enjoyed by a true devotee of God?’ Therefore, a devotee of God should maintain deep affection only for God.”
[Vartãl-19]