પ્રેરણા પરિમલ
એકવાર શ્રીહરિ ધોલેરા પધાર્યા ...
એકવાર શ્રીહરિ ધોલેરા પધાર્યા હતા. અહીં પણ મંદિર નિર્માણનું કાર્ય ચાલું હતું. મંદિરના બાંધકામ માટે કાંકરી બરવાળાથી લાવવાની હતી.
સૌ હરિભક્તોના સમુદાયને સંબોધતાં શ્રીહરિ કહે : સૌ સૌની પહોંચ પ્રમાણે ગાડાં લખાવો. સૌએ શ્રદ્ધાથી ગાડાં લખાવ્યાં. ત્યારબાદ શ્રીહરિએ અતિ પ્રસન્ન થઈ જેટલાં ગાડાં જેણે લખાવ્યાં, તેટલાં ચરણારવિંદ આપીને પ્રસન્નતા વરસાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-8.3:
How to Observe Ekadashi
"The Dharma-shãstras also state: 'The Ekãdashi fast should be observed. On that day, one should not allow impure thoughts of lust, anger, avarice, etc., to arise in the mind. Nor should one physically engage in any immoral activities.' This is what the scriptures prescribe. In accordance with those scriptures, I also say that on the day of Ekãdashi, one should not merely fast, but one should also forsake the 'food' of the eleven indriyas. Only then can the Ekãdashi observance be considered true; without that, it should be known as mere fasting."
[Gadhadã II-8.3]