પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧
મહેળાવ, ૧૯૫૯
યોગીજી મહારાજને હાથે ગૂમડું થયું હતું. યુવકો તેઓને હાથે દવા લગાડી રહ્યા હતા. એક યુવકે સ્વામીશ્રીને પૂછ્યું, 'કોઈ નેતા માંદા પડે તો તેને માટે પ્લેનથી ડૉક્ટરોને સારવાર કરવા બોલાવે, અને આપને માટે કાંઈ નહિ.'
યોગીજી મહારાજ કહે, 'આપણે ક્યાં નેતા છીએ ? આપણે તો સેવક છીએ. આપણી મોટ્યપ તો વાસણ ઊટકવામાં, એમ નીચા પ્રકારની સેવા કરવામાં છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ.
Vachanamrut Gems
Sãrangpur-18:
Not Perceiving Flaws in the Great Purush
"However, if an older person is spoilt while doing satsang, it is because whichever faults he perceives in the great Purush all return to dwell in his own heart. Conversely, if one imbibes the virtues of the great Purush and thinks: 'Any swabhãv the great Purush exhibits is only for the sake of the jivas' liberation. He is, in fact, flawless; but my perceiving flaws in him is, in fact, due to my own personal foolishness' - and thinking thus, if he imbibes the virtues of the Satpurush and asks for forgiveness for his mistakes, then the deficiencies of that person will diminish."
[Sãrangpur-18]