પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-6-2010, લીંબડી
લિફ્ટ દ્વારા સ્વામીશ્રી નીચે ઊતરી રહ્યા હતા. રોજ આ સ્પોટ ઉપર નાના બાળકો સ્વામીની વાતો બોલીને કે અન્ય રજૂઆતો કરીને સ્વામીશ્રીની સ્મૃતિ મેળવતા હતા. આજે કેટલાક બાળકો કહે : ‘બાપા ! આપને તો દુનિયામાં ઘણા ભક્તો રાહ જોતા હોય એટલે જવું પડે. આપ પધારો, પણ અમને મનમાં એમ થાય છે કે હવે અમારી કાલીઘેલી ભાષામાં બોલાતી વાતો કોણ સાંભળશે ?’
લિફ્ટ દ્વારા નીચે ઊતરી રહેલા સ્વામીશ્રી આ સાંભળતાં જ કહે : ‘ઠાકોરજી બેઠા છે. એમની આગળ રોજ વાતો બોલજો અને મા-બાપ આગળ પણ વાતો બોલજો.’
Vachanamrut Gems
Gadhadã III-6:
Not Blaming Others for One's Own Faults
“If, while offering bhakti to God, one commits a mistake, one should not blame anyone else for that fault. Indeed, it is the very nature of all people that when they are at fault, they claim, 'I made a mistake because someone else misled me; but I am not really at fault.' One who says this, though, is an utter fool. After all, others may say, 'Go and jump into a well!' Then, by such words, should one really jump into a well? Of course not. Therefore, the fault lies only in the person who does the wrong, but he blames others nonetheless.”
[Gadhadã III-6]