પ્રેરણા પરિમલ
સ્વામીશ્રી અને સંતોઃ ૨
સને ૧૯૮૪માં ગોંડળ મંદિરના મહંત બાલમુકુન્દ સ્વામીનું કિડનીમાંની પથરીનું ઓપરેશન રાજકોટમાં કરાવવામાં આવ્યું. પરંતુ કારણવશાત્ એમની તબિયત અત્યંત ગંભીર બની ગઈ. સ્વામીશ્રીએ એમને તાત્કાલિક મુંબઈ તેડાવી લીધા. બાલમુકુન્દ સ્વામી મુંબઈ પધારે એ પહેલાં એમણે ડૉ. કિરણ દોશીને સર્વ પ્રકારની વ્યવસ્થા તૈયાર રાખવા જણાવ્યું. અને જ્યારે એમ્બ્યુલન્સ વાન મંદિરે આવી પહોંચી ત્યારે એ સામે ગયા. બાલમુકુન્દ સ્વામીના કપાળમાં ચાંદલો કર્યો. સાથે ઠાકોરજી હતા. એમનાં દર્શન કરાવતાં કહે, 'ઠાકોરજીનાં દર્શન થઈ ગયાં, હવે સારું થઈ જશે. હૉસ્પિટલ પહોંચી જાવ. મહારાજ રક્ષા કરશે.'
સ્વામીશ્રી બાલમુકુન્દ સ્વામીની ખબર કાઢવા હૉસ્પિટલમાં પધાર્યા હતા. જ્યારે એમને મંદિરે પાછા લાવ્યા, ત્યારે તો રોજ નિયમિત રીતે ખબર કાઢતા.
Vachanamrut Gems
Loyã-16.19,20,21:
Who Perceives Faults in a Sadhu?
Thereafter, Shriji Mahãrãj asked, "Why does one perceive faults in a sãdhu?"
The paramhansas attempted to answer the question but were unable to do so satisfactorily.
So Shriji Mahãrãj answered the question Himself: "An egotist perceives faults in a sãdhu. This is because it is the very nature of someone who is egotistical that if someone praises him, even though that person may have a hundred faults, he would overlook them and would instead greatly highlight a single virtue. Conversely, if a person does not praise him, then even though that person may have a hundred virtues, he would overlook all of them and highlight an utterly insignificant fault. Consequently, he would initially spite that person mentally, then verbally, and ultimately physically as well. Thus, egotism is a grave vice. However, do not think that only the shrewd are egotistical and the naïve are not. In actual fact, the naïve are more egotistical than the shrewd."
[Loyã-16.19,20,21]