પ્રેરણા પરિમલ
કંઠી અધિક છે...
તા. ૧૬-૪-૨૦૦૫, ગઢડા
મુલાકાત દરમ્યાન એક હરિભક્ત આવ્યા હતા. તેઓ મોબાઈલની એજન્સી ધરાવે છે. તેઓનો સુપુત્ર સાથે હતો. હરિભક્તે કહ્યું : 'આ દીકરો મોબાઈલની એજન્સી સંભાળે છે.' સ્વામીશ્રીએ ગળામાં હાથ ફેરવતાં કહ્યું : 'કંઠી ક્યાં છે ?' હકીકતમાં કંઠી હતી નહીં. સ્વામીશ્રીએ તરત જ કહ્યું કે 'મોબાઈલ જેમ ખિસ્સામાં સતત સાચવે છે, એમ કંઠી પણ ગળામાં સાચવવી. મોબાઈલ કરતાં પણ કંઠી અધિક છે. માટે કંઠી, સત્સંગ ખાસ સાચવવો અને મંદિરે પણ નિયમિત જવું, રવિસભામાં પણ જવું.'
Vachanamrut Gems
Loyã-13:
Difference Between God and The Muktas
Shriji Mahãrãj answered, "Look at the moon and the stars. Isn't there a difference between the two? They are not similar in terms of brightness, and there is a vast difference between the intensity of their rays as well. All of the herbs are nourished by the moon, but not by the stars. Also, it is the moon that dispels the darkness of the night, not the stars. God and the muktas differ in the same way."
[Loyã-13]