પ્રેરણા પરિમલ
સાધુથી કોઈ મોટી પદવી નથી...
(તા. ૧૭-૦૧-૨૦૦૮, મુંબઈ)
સંતોએ કહ્યું, 'નોબલ પારિતોષિકમાં જે ખરેખરા હોય એ રહી જાય છે.'
સ્વામીશ્રી કહે, 'જે ખરેખરા હોય એ નોબલ મળે એવું ઇચ્છતા જ નથી હોતા. લોકો તો પછી ભૂલી જ જાય છે. મહારાજે પણ કહ્યું છે કે સાધુથી કોઈ મોટી પદવી નથી.'
Vachanamrut Gems
Loyã-13:
How to Not Be Overcome By Maya
"Thus, only God remains unaffected by mãyã; and one who has realised God through a nirvikalp state is also not overcome by mãyã. On the other hand, someone who has realised God through a savikalp state, however great he may be, would still be overcome."
[Loyã-13]