પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-12-2017, મહેસાણા
આજે સ્વામીશ્રી રાત્રિભોજન અંગીકાર કરવા વિરાજ્યા. કોઈ સંતો-ભક્તો દર્શને નહોતા આવ્યા. આના સંદર્ભમાં સ્વામીશ્રીએ સેવકને પૂછ્યું : ‘પાંચ દિવસ એકલા જમવાનું ?’
‘ના, ના સ્વામી !’ સેવક સંતે હકીકત જણાવતાં કહ્યું : ‘એક તો મોડું થયું છે ને બીજું, 4,000 હરિભક્તોની ધારણા હતી ને 5,500 જેટલા હરિભક્તો સ્વાગતમાં ઊમટી પડ્યા છે... તેથી તમામ વિભાગના સંતો સેવા-સરભરામાં જોડાઈ ગયા છે.’
Vachanamrut Gems
Amdãvãd-4:
What is God Like?
Thereupon Shriji Mahãrãj said to the muni-mandal and the devotees, “Everyone please listen to what I have to say. One should first develop a firm conviction of the form of God. What is God like? Well, He, by His own wish, takes birth for the liberation of the jivas. Yet having taken birth, He is still beyond birth. Despite having to die, God is still beyond aging and death. He is also ‘niranjan’, that is to say, He has no blemish of mãyã. In addition, He possesses a definite form and is self-radiant; He is Parabrahma, antaryãmi, the supporter of countless millions of brahmãnds; and He also transcends Akshar. His assuming and discarding of a human body is merely an illusion – like the magic of a wizard. Furthermore, He is the controller of the countless muktas, including Akshar. He is also the lord of all. That Shri Purushottam Nãrãyan, after first taking birth from Dharmadev and Murti, performs austerities in Badrikãshram in the form of Narnãrãyan.
[Amdãvãd-4]