પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-12-2017, જયપુર
આજે સત્સંગ દિન હતો જેમાં સ્વામીશ્રીને પ્રશ્ન પુછાયો કે ‘डॉक्टर बनने के लिए डॉक्टर की जरूरत है वैसे ब्रह्मरूप होने के लिए ब्रह्म की आवश्यकता है। ऐसे ब्रह्म प्रमुखस्वामीजी महाराज ने हमारा हाथ आपको सौंपा, तो आप अक्षरब्रह्म हैं।’
સ્વામીશ્રી થોડું હસીને બોલ્યા કે ‘सब लोग जानते हैं।’
સભા આખી તાળીઓના નાદથી ભરાઈ ગઈ.
Vachanamrut Gems
Gadhadã II-32:
Without the Bhakti of God
“… Without the bhakti of God, though, vairãgya, ãtmã-realisation and dharma alone are not capable of allowing the jiva to transcend mãyã…”
[Gadhadã II-32]