પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-11-2017, આણંદ
આજે મુલાકાતમાં હરેશભાઈ મોરડિયા તેમના ભાઈ મિતેશભાઈ સાથે આવ્યા હતા. સ્વામીશ્રીએ તેમને જોઈને પૂછ્યું : ‘તમે અહીંયાં (વિદ્યાનગર) રહો છો ?’
હરેશભાઈએ કહ્યું : ‘ના સ્વામી ! એ તો સુરત રહે છે.’
સ્વામીશ્રીએ પૂછ્યું : ‘તો અહીંયાં કોણ રહે છે ?’
બધા વિચારમાં પડ્યા.
સ્વામીશ્રીએ ફોડ પાડતાં કહ્યું : ‘મારા પહેલા ચશ્માં તમે બનાવ્યા હતા.’
હરેશભાઈ ને મિતેશભાઈ વધુ ઊંડા ઊતર્યા : ‘હા સ્વામી ! વર્ષો પહેલાં અમારી દુકાન અહીંયાં હતી, 1992માં ! પણ અમે પણ ભૂલી ગયા હતા અને આપને યાદ છે !’
Vachanamrut Gems
Gadhadã III-18:
The Characteristics of one with and one Free of Worldly Desires
“… In the same way, a person free of worldly desires engages himself in activities only to the extent of God’s wish, but never does he do anything which transgresses that. On the other hand, when a person with worldly desires engages in activities, he is unable to detach himself from those activities of his own accord; he is unable to do so even when God instructs him to do so. Such are the characteristics of a person free of worldly desires and a person with worldly desires.”
[Gadhadã III-18]