પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-11-2017, આણંદ
સ્વામીશ્રી નિજનિવાસથી ભોજનકુટિર તરફ જતા હતા ત્યારે માર્ગ પર કિકાણી સાહેબ રુદ્રાક્ષના બે છોડ લઈને ઊભા હતા. તેમણે સ્વામીશ્રીને વિનંતી કરી કે ‘આમાં પુષ્પ પધરાવીને પ્રસાદીભૂત કરો, આપણે તેને અહીં વાવીશું.’
સ્વામીશ્રીની દૃષ્ટિ તે છોડ પર પડી ને તરત ધ્યાન દોરતાં કહે : ‘પેલો ઘાસનો ફણગો કાઢી નાખજો.’
એક છોડની કાળી કોથળીમાંથી એક નાનો ઘાસનો ફણગો ફૂટ્યો હતો. સંતો સ્વામીશ્રીની સૂક્ષ્મ નજર પર ઓવારી ગયા.
Vachanamrut Gems
Gadhadã II-28:
Shriji Maharaj's Nature
“Now I shall describe My own nature. Even though I have a compassionate nature, if a person spites devotees of God, then I develop an aversion towards that person. If I hear someone speaking ill of devotees, then I would not feel like speaking to him, even if I had to. On the other hand, I become extremely pleased with one who menially serves the devotees of God…”
[Gadhadã II-28]