પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-11-2017, આણંદ
પૂજા પૂ્ર્ણ થયા બાદ આજે બાળ-યુવાદિન હોવાથી બાળકો અને યુવકોએ પ્રશ્નોત્તરી શરૂ કરી. એમાં એક બાળકે પ્રશ્ન પૂછ્યો કે ‘ભગવત્ચરણ સ્વામી વારે વારે કહે છે કે ‘આપ આણંદના છો.’ તો આપ આણંદના છો ?’
સ્વામીશ્રી કહે : ‘અક્ષરધામના છીએ... જુઓ અનંત અનંત જન્મ થયા. એ તો બધું નાશવંત છે. તમારે પણ એવું જાણવું પડશે.’
બીજો પ્રશ્ન પુછાયો : ‘બધા આટલા વહેલી સવારે દોડી દોડીને આપનાં દર્શન કરવા આવે છે, તો આપનામાં એવું શું છે ?’
સ્વામીશ્રી ઉપર પધરાવેલા ભગવાન તરફ ઇશારો કરતાં કહે : ‘ભગવાન પર બધું છોડ્યું છે. એમને ગમે તેમ આપણે કરીએ, ને બધા ફૉલો કરે (અનુસરે).’
Vachanamrut Gems
Jetalpur-2:
What is the Nature of the Jiva?
Thereupon Ãshjibhãi Patel asked, “Mahãrãj, what is the nature of the jiva? Please reveal it to me as it is.”
Shriji Maharaj explained, "The jiva is uncuttable, unpierceable, immortal, chaitanya, and the size of an anu. You may also ask, 'Where does the jiva reside?' Well, it resides in the hrudayakash, and while staying there it performs different functions. From there, when it wants to see, it does so through the eyes; when it wants to hear sounds, it does so through the ears; it smells all types of smells through the nose; it tastes through the tongue; and through the skin, it experiences the pleasures of all sensations. In addition, it thinks thought the man, contemplates through the chitt, and makes convictions through the buddhi. In this manner, through the ten indriyas and the four antahkarans, it indulges in all of the vishays. It pervades the entire body from head to toe, yet it is distinct from it. Such is the nature of the jiva. It is due to the grace of the incarnate form of Purushottam, Shri Narnarayan, that a devotee is able to see the jiva as it actually is. Others, on the other hand, cannot even begin to realize the nature of the jiva."
[Jetalpur-2]