પ્રેરણા પરિમલ
મોટામાં મોટી લાઈન સાધુતાની છે...
સ્વામીશ્રી આરામમાં જતા હતા ત્યારે કીર્તનપ્રિય સ્વામી સ્વામીશ્રીને કહે, 'આપે સ્વપ્નામાં મને બેચાર વખત એમ કહ્યું કે બધું શીખી લેજે. એમાં મારે શું સમજવાનું ?'
'તેં કઈ લાઇન લીધી છે ?' સ્વામીશ્રીએ સામે પ્રશ્ન કર્યો.
'સાધુતાની.' કીર્તનપ્રિય સ્વામીએ કહ્યું.
'બસ, ત્યારે. એ જ કરવાનું છે. એ જ શીખવાનું છે. મોટામાં મોટી લાઇન એ જ છે. એમાં બધું આવી ગયું. ભણવાનું, સેવા કરવાની ને આજ્ઞા થાય એમ કરવાનું. આ બધું શીખી જવાનું.' એમ કહીને સ્વામીશ્રીએ અદ્ભુત માર્ગદર્શન આપ્યું.
Vachanamrut Gems
Gadhadã II-17:
Senseless Quibbling
Then Dinãnãth Bhatt asked, “Should one who wishes to meditate on God’s form understand it as being composed of the elements or understand it as not being composed of the elements?”
Shriji Mahãrãj replied, “One who understands God’s form as being composed of the elements is a sinner, and one who understands God’s form as not being composed of the elements is also a sinner. Those who are devotees of God do not at all like to senselessly quibble over whether or not God’s form is composed of the elements. A devotee realises, ‘God is God. There is no scope for dividing or discarding any part of Him. That very God is the ãtmã of countless brahmãnds.’ One who has no doubts at all regarding the nature of God should be known to have attained the nirvikalp state. One with such stable understanding should be known as ‘sthitapragna’. Moreover, God redeems all the sins of a person who has such stable understanding regarding God.”
[Gadhadã II-17]