પ્રેરણા પરિમલ
ભજન એ જ ભોજન
સારંગપુરમાં સ્વામીશ્રી વિરાજમાન હતા. બપોરના પોણા એક થયો હતો. સેવક સંત તેમને જમવા માટે બોલાવવા આવ્યા : 'ચાલો હવે, જમવું નથી ? પાછો એક વાગી જશે.' સ્વામીશ્રી 'ભક્તચિંતામણિ' વાંચતાં વાંચતાં જ ગ્રંથને ઉદ્દેશીને કહે, 'આ જમવાનું જ છે ને !'
'ઓ... હો...'
'હા, આ ભગવાનની કથાની વાતો ચાલે છે એ જમવાથીય અધિક છે.'
Vachanamrut Gems
Gadhadã II-17:
God is Uninfluenced
“… Therefore, God is certainly not subject to change; He is absolutely uninfluenced.”
[Gadhadã II-17]